Saturday, December 6, 2025
Homeરાજ્યઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

ઓખાના દરિયામાં આશરે 11 નોટીકલ માઇલ દુર બોટમાં અલ હુશેની નામની બોટમાં માછીમારી કરવા ગયેલા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની રામાભાઈ નથુભાઈ કોટીયા નામના 58 વર્ષના ખારવા પ્રૌઢને ગત તા. 11 ના રોજ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ કાળુભાઈ ભીખાભાઈ કોટીયાએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular