Monday, August 10, 2026
Homeખબર સ્પેશીયલઇન્સ્ટાગ્રામ પર કલાકો સુધી રીલ સ્ક્રોલ કરતા લોકો માટે મહત્વના બે સેટીંગ્સ...

ઇન્સ્ટાગ્રામ પર કલાકો સુધી રીલ સ્ક્રોલ કરતા લોકો માટે મહત્વના બે સેટીંગ્સ જાણો – VIDEO

શું તમે પણ દરરોજ કલાકો સુધી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરો છો…? તો આ વીડિયો તમારા માટે છે.

- Advertisement -

આજે વાત કરીશું ઈન્સ્ટાગ્રામના બે એવા સેટીંગ્સની જે તમને ખુબ કામ આવશે.
પહેલું સેટીંગ છે ઓટો સ્ક્રોલ. જેના માટે સૌ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર જાઓ.
રીલવાળા સેકશન પર ટેપ કરો.
થ્રી ડોટસ પર જઈ પ્લે બેક ઓપ્શન સિલેકટ કરો.
જ્યાં તમને ઓટો સ્ક્રોલ ઓપ્શન જોવા મળશે. જેને ઓન કરી દો.
હવે તમારી રીલ જાતે જ સ્ક્રોલ થતી રહેશે.
ત્યારબાદ વાત કરીએ બીજા સેટીંગ્સની તો તે છે ટાઈમ લીમીટ ઓપ્શન જેનાથી તમારો ઘણો બધો સમય બચી જશે.
જેના માટે સૌથી પહેલાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરવું.
ત્યારબાદ આપેલી થ્રી લાઈન પર કલીક કરવું.
જ્યાં તમને ટાઈમ મેનેજમેન્ટનું ઓપ્શન જોવા મળશે. જેના પર કલીક કરવું.
નીચે જતા તમને ડેઇલી લીમીટનું ઓપ્શન જોવા મળશે. જ્યાં કલીક કરતાં જ તમે દિવસમાં ઈન્સ્ટાગ્રામ કેટલી વખત સ્ક્રોલ કરવું છે તેની લીમીટ સેટ કરી શકો છો.
તે ટાઈમ લીમીટ સેટ કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ તમને એપ બંધ કરવાનું મોકલવા લાગશે.

- Advertisement -

આવી જ યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો. ‘ખબર ગુજરાત’ સાથે જય હિન્દ. જય ભારત.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular