Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને પીએચડી પદવી

જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને પીએચડી પદવી

- Advertisement -

જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તથા અખંડ રાજપુતાના સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષા નયનાબા જાડેજાને દિલ્હી ખાતે IIU યુનિ. દ્વારા તા.21 નવેમ્બરના રોજ પીએચડી (ડોકટરેટ)ની પદવી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular