Saturday, October 10, 2026
Homeરાજ્યજામનગરIIM બેંગ્લોર ખાતે આયોજીત કાર્યક્રમમાં જામનગરની JVIMSનું પ્રતિનિધિત્વ

IIM બેંગ્લોર ખાતે આયોજીત કાર્યક્રમમાં જામનગરની JVIMSનું પ્રતિનિધિત્વ

જામનગરની JVIMS નું કોલેજના વિદ્યાર્થીઓએ IIM બેંગ્લોર ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરી જામનગરનું ગૌરવ વધાર્યુ છે.

- Advertisement -

તાજેતરમાં IIM બેંગ્લોર ખાતે નેશનલ બી-પ્લાન ચેમ્પિયનશીપ 2026નું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ભારતની વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ જોડાય છે જેમાં આ વખતે જામનગરની JVIMS કોલેજના વંશિતા મખીજા, તનીશા મંગે તથા અર્શ અન્સારી જોડાઇ કોલેજનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને રાષ્ટ્રીય સ્તરના મંચ ઉપર તેમનો નવીન બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.

આ વિદ્યાર્થીઓની ટીમને સંભવીત રોકાણકારો સાથે જોડાવાની તક પણ મળી હતી જેમણે તેમના બિઝનેસ આઇડિયામાં પ્રોત્સાહક રસ દાખવ્યો હતો અને ભવિષ્યના વિકાસ માટે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું તેમની આ સિદ્ધિ બદલ કોલેજ દ્વારા શુભેચ્છા પાઠવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular