Tuesday, August 25, 2026
Homeનોલેજ એક્સપ્રેસએજ્યુકેશનનોલેજ એક્સપ્રેસ: ભારતના જાણીતા શહેરો/રાજ્યો અને તેમના ઉપનામ

નોલેજ એક્સપ્રેસ: ભારતના જાણીતા શહેરો/રાજ્યો અને તેમના ઉપનામ

નોલેજ એક્સપ્રેસ: ભારતના જાણીતા શહેરો/રાજ્યો અને તેમના ઉપનામ

  • મસાલાઓનું ઉદ્યાન (Spice Garden of India): કેરળ
  • ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા (Diamond City of India): સુરત (ગુજરાત)
  • તળાવોનું શહેર (City of Lakes): ઉદયપુર
  • સંગમ સિટી (Sangam City): પ્રયાગરાજ
  • લેધર સિટી (Leather City): કાનપુર
  • સુવર્ણ નગરી (Golden City): અમૃતસર
  • ગુલાબી નગરી (Pink City): જયપુર
  • ભારતનું માન્ચેસ્ટર (Manchester of India): અમદાવાદ
  • કોલસાની રાજધાની (Coal Capital of India): ધનબાદ
  • સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા (Silicon Valley of India): બેંગલુરુ
  • અરબ સાગરની રાણી (Queen of Arabian Sea): કોચી
  • સાધુઓનું શહેર (City of Sages): ઋષિકેશ
  • ટેકરીઓની રાણી (Queen of Hills): દાર્જિલિંગ
  • ઉગતા સૂર્યની ભૂમિ (Land of Rising Sun): અરુણાચલ પ્રદેશ
  • વાદળી ટેકરીઓની ભૂમિ (Land of Blue Mountains): મિઝોરમ
  • બાજ (ફાલ્કન) રાજધાની (Falcon Capital of the World): નાગાલેન્ડ
નોંધ-આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular