જામનગરમાં હિન્દુ સેના ધર્મના કામને લઈ આગળ વધી રહી છે, ગુજરાતમાં જિહાદીરૂપી વિધર્મીનોના અત્યાચાર સનાતન હિન્દુઓ પર વધી રહ્યા છે. ત્યારે સનાતન ધર્મને બચવા હિન્દુ સેના અથાગ પ્રયત્ન કરી રહી છે. અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મનો વિજયને ધ્યાનમાં લઇ હિન્દુ સેના પણ ધર્મ માટે મરી મિટાવાની તૈયારી સાથે જીવના જોખમે કામ કરી રહી છે, હિન્દુ સેના પણ શસ્ત્ર પૂજન કરી અધર્મ સામે ધર્મની લડાઈ લડી રહી છે જેમાં સંકલ્પ બદ્ધ થઈ તમામ સૈનિકો પોત પોતાના શસ્ત્રોનું પૂજન કરી સનાતન ધર્મની રક્ષા કાજે હિન્દુ સેના કાર્યાલયે શપથ લીધા હતા. હિન્દુ સેના જામનગર શહેર પ્રમુખ દીપક પિલ્લાઈની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા હિન્દુ સેના કાર્યાલયે કરાયું હતું. જેમાં સંગલગઠન મંત્રી વિવેક જાખરીયા,હિંદુ સેના યુવા પ્રભારી કિશન નંદા, કોષાધ્યક વિરજીભાઈ વીશાવડીયા, જીગ્નેશ રામાવત, હેપ્પી, ગણેશ, પાર્થ સહિતના જોડાયા હતા.
View this post on Instagram


