ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને IPL મા ધૂમ મચાવનાર રીંકુ સિંહને ઉતર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર તરફથી મોટી ભેટ મળી છે. રમત ગમતની દુનિયામાં તેમની સિદ્ધિઓ માટે તેમને રમત ગમતના ક્વોટામાંથી બેઝિક ટીચર ઓફીસર બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રીન્કુને આ નિમણૂક તેના રમત ગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા બદલ મળી રહી છે તેની સીધી પસંદગી યુપી સરકાર દ્વારા ખાસ નિયમો 2022 હેઠળ કરવામાં આવી રહી છે ત્યારે રીન્કુને પોર્ટલ પર તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે દસ્તાવેજોની કુસ્તી અને ચકાસણી પછી રીન્કુ ને કામ ચલાવ નિમણૂક કરવામાં આવશે.
રીન્કુ સિંહ 2023 થી ચર્ચામાં આવ્યા છે જ્યારે તેણે iplમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે રમતી વખતે સતત પાંચ બોલમાં 5 છગ્ગા ફટકારીને મેચ જીતી લીધી હતી. રીંકુ સિંહ યુપીના અલીગઢના એક સરળ પરિવારમાંથી આવે છે તેના પિતા ગેસ એજન્સી હેઠળ એલપીજી સિલિન્ડરનું વિતરણ કરતા હતાં. શરૂઆતમાં રીન્કુ સિંહને પણ આ કામમાં તેના પિતાને મદદ કરતા હતા જોકે પછી તેમાં મહેનતના બળે આંતરરાષ્ટ્રીય રમતોમાં પોતાનું નામ બનાવ્યું છે રીન્કુ એ 8 જૂનના રોજ લખનવમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શ્રેયા દ્રીયા સરોજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે રીંકુ ને અલગ જિલ્લા હેઠળ અમીન જિલ્લા બેઝિક ટીચર ઓફિસરના પદ પર 16 મે 2025 ના રોજ સરકારના આદેશ મુજબ કરવામાં આવી રહી છે.