Nifty માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ લગભગ 1.75% નો વધારો જોવા મળ્યો હતો. નવો All Time High પણ આપડે જોયો અને 15470 ના લેવલ નજીક High બનાવેલ છે.
Bataindia માં 1470 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 1560 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
Coromandel માં 830-40 ના zone ઉપર રહેવામાં નિષ્ફળ જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Jtektindia માં 92 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ લગભગ 25% નો ભાવ વધરો જોવા મળ્યો હતો.
NIFTY
Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Feb-21 ના હાઇ નજીક નવો હાઇ બનાવી પાછળના હાઇ નજીક જ બંધ આપેલ છે. 15470 એ 12431 અને 7511 ના 161.8% થાય છે જે આપડે બીજા ચાર્ટ માં જોઈ શકાય છે.
સામાન્ય રીતે આવું 161.8% એ ગણ અગત્યનું કામ કરતું જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં 15470 એ અગત્યના લેવલ થય ગયું છે. 15470 નું લેવલ આપણે પાછળ ના અઠવાડિયા માં પણ ઉલ્લેખ કરેલ છે.
Nifty :- As per chart we see Feb-21 High near made new All Time High, and close near Feb-21 High. As per 2nd chart of Nifty we see 15470 is 161.8% of last swing 12431 to 7511. Generally we see this type of 161.8% is major important level. So coming days 15470 is important level. Last week article we also suggest 15470 level.
Support Level :- 15375-15336-15200-15176-15044-14984-14900. Resistance Level :- 15470-15675-15788-15928.
CANBK
Canbk ના ચાર્ટ માં જોઈ શકે છે કે લગભગ 2 વર્ષ ની નીચે તરફ ના ટ્રેન્ડ તોડી તેની ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ થયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 163 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Canbk :- As per chart we see almost 2yr down trend line break and close above that with good volume. So coming day above 163 expected good up move.
Support Level :- 157.5-154-152.25-149-147.7-146.6. Resistance Level :- 168-170.6-172.45-174.5-178-181-184-193.
GRASIM
Grasim નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Weekly ચાર્ટ પર “ Bullish Morning Doji Star” candlestick પેટર્ન બનાવેલ છે. સારા વોલ્યૂમ સાથે હાઇ નજીક બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 1480 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Grasim :- As per chart we see on weekly basis made “ Bullish Morning Doji Star” candlestick pattern with good volume. So coming days above 1480 we expected some upside levels.
Support Level :- 1430-1380-1350-1308-1262.
Resistance level :- 1480-1522-1537-1552-1600.
IPCALAB
Ipcalab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 1.5 વર્ષ થી જે ઉપરની ચેનલ માં ટ્રેડ કરતું રહ્યું છે અને બંધ નીચેની ટ્રેન્ડ લાઇન નજીક આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 1995 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Ipcalab :- As per chart we see almost last 1.5yrs trade in upper channel and last week close near lower trend line. So coming days if trade below 1995 expected more down side.
Support Level :- 1995-1972-1962-1910-1876-1826-1820.
Resistance Level :- 2032-2056-2078-2118-2150.
ZEEL
ZEEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફનો ટ્રેન્ડ ખ્યાલ આવે છે. લાસ્ટ 4-5 અઠવાડિયા થી નીચે ની ટ્રેન્ડ લાઇન નજીક doji કેન્ડલ બનાવી ટ્રેડ કરી રહ્યું હતું. લાસ્ટ week માં સારા વોલ્યૂમ સાથે તેજી ની કેન્ડલ બનાવી છે. સાથે 21w sma ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 218 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
ZEEL :- As per chart we see is trade in upper channel and last 4-5 week its trade near lower trend line with Doji type candles. Last week with good volume its made Bullish candle. With that its cross 21w SMA and close above that. So expected good upmove above 218 level. Support Level :- 202-198-196-194-190. Resistance Level :- 218-227-231-236-238-245-261.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455
email-vipuldamani@gmail.com