દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા ગોમતીઘાટ ખાતે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગોમતીઘાટે ઉંચા ઉંચા મોજા ઉછળતા પગથીયા પાસે અથડાતા ઊંચી છોડો ઉડતી દેખાય હતી. ગોમતીઘાટ ઉપર મોજા ઉછળતા હોય સલામતીને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે તંત્ર પણ સતત બન્યું છે. અને ગોમતીઘાટ ખાતે નગરપાલિકા ફાયરના જવાનો અને સિક્યુરિટી ગાર્ડ પણ તેના કરી દેવામાં આવ્યા છે.
View this post on Instagram