Sunday, December 10, 2023
Homeરાજ્યજામનગરભાણવડમાં ઝેરી દવાની અસરથી પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ

ભાણવડમાં ઝેરી દવાની અસરથી પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ

- Advertisement -

તાપી જિલ્લાના નીજર ખાતેના મૂળ વતની અને હાલ ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા અનિલભાઈ સિગજી નાયર નામના 35 વર્ષના આદિવાસી યુવાનને ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી દવાની અસર થતા વધુ સારવાર અર્થે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular