Saturday, July 12, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદિલ્હીમાં મનોજ તિવારી સામે કનૈયાકુમારને લડાવશે કોંગ્રેસ

દિલ્હીમાં મનોજ તિવારી સામે કનૈયાકુમારને લડાવશે કોંગ્રેસ

કોંગ્રેસના ફાયરબ્રાન્ડ યુવા નેતા કનૈયાકુમારને પક્ષ ઉતરપુર્વ દિલ્હીની લોકસભા બેઠક પર ચુંટણી લડાવી શકે છે. આ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ મનોજ તિવારીને પક્ષે ફરી ટિકીટ આપી છે. આમ આદમી પાર્ટી- કોંગ્રેસ વચ્ચે બેઠક સમજુતીમાં ઉતર પુર્વ દિલ્હીની બેઠક કોંગ્રેસ પક્ષને લડવાની છે. કનૈયાકુમાર માટે બિહારમાં બેગુલસરાઈ બેઠક નિશ્ર્ચિત હતી પણ રાષ્ટ્રીય જનતા દળે આ બેઠક પર દાવો કરીને કોંગ્રેસ ને તે છોડવા ફરજ પાડતા હવે કનૈયાકુમારને મનોજ તિવારી સામે ચુંટણી લડાવવા કોંગ્રેસની તૈયારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular