અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે 12:30 વાગે એક કાર ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેણીનો પતિ અને ચાર બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામની વ્યક્તિની છે. અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસેનિવેદન આપતા જણાવ્યું કે, કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ફરાર આરોપીને સત્વરે ઝડપી પાડવમાં આવશે.
અન્ય વાયરલ થયેલા CCTV ફૂટેજ
ભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ
CCTV : વૃદ્ધાએ 7 માં માળેથી ઝંપલાવી જીવનનો અંત આણ્યો
નોટબંધી સમયના CCTV ફુટેજ સાચવી રાખવા બેંકોને આદેશ
મોબાઈલમાં વ્યસ્ત યુવકનું બસની અડફેટે મોત, ઘટના CCTVમાં કેદ