Saturday, October 12, 2024
HomeવિડિઓViral Videoભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ

ભક્તે મંદિરમાં શીશ ઝુકાવ્યું અને અચાનક ઢળી પડતા થયું મૃત્યુ, CCTV વાયરલ

- Advertisement -

વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતી વખતે વલસાડના જાણીતા બિલ્ડરનું મૃત્યુ થયું છે. તેઓના મૃત્યુની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ભગવાન સામે શીશ ઝુકાવીને તેઓ દર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓને હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

વલસાડના બિલ્ડર જયંતિભાઈ અમુક કામસર વડોદરા ગયા હતા અને તે સમયે તેઓ વડોદરામાં આવેલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ મંદિર પરિસરમાં શીશ ઝુકાવીને બંને હાથ જોડી ભગવાનના દર્શન કરી રહ્યા હતા અને તેઓને હાર્ટ એટેક આવતા નીચે પટકાયા હતા અને ભગવાનના ચરણોમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે.

અન્ય વાયરલ થયેલા CCTV ફૂટેજ

- Advertisement -

CCTV : વૃદ્ધાએ 7 માં માળેથી ઝંપલાવી જીવનનો અંત આણ્યો

“હીટ એન્ડ રન”ના CCTV : ફૂટપાથ પર સુતેલા પરિવાર પર કાર ફરી વળતા મહિલાનું મૃત્યુ

- Advertisement -

નોટબંધી સમયના CCTV ફુટેજ સાચવી રાખવા બેંકોને આદેશ

મોબાઈલમાં વ્યસ્ત યુવકનું બસની અડફેટે મોત, ઘટના CCTVમાં કેદ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular