Monday, March 17, 2025
Homeરાજ્યઓખામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની સાદગીપૂર્વક ઉજવણી

ઓખામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની સાદગીપૂર્વક ઉજવણી

ઓખા ખાતે ચૈત્રી બીજ સિંધી સમાજનું નવું વર્ષ કહેવામાં આવે છે તથા જુલેલાલ જયંતિ પણ કહેવામાં આવે છે.ઓખા ખાતે દર વર્ષે જુલેલાલ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

- Advertisement -

પરંતુ આ વખતે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઓખા સિંધી સમાજના પ્રમુખ તથા ઉપપ્રમુખની હાજરીમાં ફક્ત આરતી કરી સાદગી પૂર્ણ ફક્ત 5 થી 7 કાર્યકરો દ્વારા ઉજવામાં આવી છે અને ઓખાના તમામ સિંધી સમાજના લોકોએપોત પોતાના ઘરે ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular