Thursday, February 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરના વેપારીએ માનસિક બીમારીથી કંટાળી પાછલા તળાવમાં ઝંપલાવ્યું

જામનગરના વેપારીએ માનસિક બીમારીથી કંટાળી પાછલા તળાવમાં ઝંપલાવ્યું

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા એક વેપારીને માનસીક બીમારી હોવાથી કંટાળી જઇ પાછળના તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ કાનાનગર શેરી નં-2માં રહેતા તુલસીદાસ જેઠાલાલ દામા નામના વેપારીને થોડીક માનસિક બીમારી હોય અને તેની દવા ચાલુ હોવાથી બીમારીથી કંટાળી જઇને આજરોજ મહાદેવના મંદિર પાસે પાછલા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બાદમાં મૃતદેહને જીજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular