નોલેજ એક્સપ્રેસ : વિવિધ દેશોની રાષ્ટ્રીય રમતો
- બાસ્કેટબોલ : સર્બિયા, લિથુઆનિયા, લાતવિયા
- ફૂટબોલ : ફ્રાન્સ, ઈટાલી, જર્મની, સ્પેન
- ક્રિકેટ : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા
- તાયકવૉન્ડો : દક્ષિણ કોરિયા
- બેઝબોલ : યુ.એસ.એ. (USA), વેનેઝુએલા
- ટેબલ ટેનિસ : ચીન
- સુમો રેસલિંગ : જાપાન
- તીરંદાજી : ભૂટાન
- વોલીબોલ : શ્રીલંકા અને નેપાળ
- કબડ્ડી : બાંગ્લાદેશ
- બેન્ડી : રશિયા
- ફીલ્ડ હોકી : પાકિસ્તાન
- બુઝકાશી : અફઘાનિસ્તાન
- ચિનલોન : મ્યાનમાર
- બેડમિન્ટન : ઈન્ડોનેશિયા
ભારતની કોઈ સત્તાવાર રાષ્ટ્રીય રમત નથી. જો કે હોકીને તેની ઐતિહાસિક સફળતાને કારણે લોકપ્રિયતાથી માનવામાં આવે છે.
નોંધ: આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે.
View this post on Instagram


