View this post on Instagram
ખોડિયાર કોલોની પાસે 112 જનરક્ષકના ચાલકની ફરજમાં રૂકાવટ : ધારિયાધારકે પોલીસકર્મી સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી : ત્યારબાદ એક બાઇકચાલક પાસેથી રોકડ ઝૂંટવી લીધી : બન્ને શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.


