વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025ની શરૂઆત શુક્રવાર, 14 ફેબ્રુઆરીથી થઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરાના કોટંબિ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. ટુર્નામેન્ટનો ફાઇનલ 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે.

ટુર્નામેન્ટની વિશેષતાઓ:
- વેન્યુઝ: આ વખતે WPL ચાર અલગ-અલગ સ્થળોએ યોજાશે: વડોદરા, બેંગલુરુ, લખનૌ અને મુંબઈ. વડોદરા અને લખનૌ પ્રથમ વખત WPL મેચોની મેજબાની કરશે.
- શેડ્યૂલ: વડોદરામાં પ્રથમ છ મેચો, ત્યારબાદ બેંગલુરુમાં આઠ, લખનૌમાં ચાર અને અંતમાં મુંબઈમાં ચાર મેચો યોજાશે.
મેચ ક્યાંથી અને કેટલા વાગ્યે જોવા મળશે?
- ટાઇમ: WPL 2025 ના તમામ મેચો સાંજે 7:30 વાગ્યે (IST) શરૂ થશે.
- ટીવી બ્રોડકાસ્ટ: ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર તમામ મેચો લાઇવ પ્રસારિત થશે.
- ફ્રી લાઇવ સ્ટ્રીમિંગ: જો તમે મોબાઇલ અથવા લૅપટોપ પર ફ્રીમાં જોવા માંગતા હો, તો ડિઝની+ હોટસ્ટાર પર બધા મેચો સ્ટ્રીમ થશે.
WPL 2025 નું ફોર્મેટ શું છે?
- WPL 2025 માં કુલ 5 ટીમો ભાગ લેશે.
- લીગ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર રહેલી ટીમ સીધી ફાઇનલ માટે ક્વોલિફાય કરશે.
- બીજા અને ત્રીજા નંબરે રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે, જેના વિજેતા ફાઇનલમાં જશે.
WPL 2025 ના મેદાનો
આ વખતે ટુર્નામેન્ટ 4 જુદા–જુદા મેદાનો પર રમાશે:
- કોઠાંબી સ્ટેડિયમ, વડોદરા
- એકાનાં ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ
- એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
- બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ
મેચ નં | ટીમો | તારીખ | સમય (IST) | સ્ટેડિયમ | શહેર |
1 | ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | ફેબ્રુઆરી 14 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
2 | મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ | ફેબ્રુઆરી 15 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
3 | ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરીયોર્ઝ | ફેબ્રુઆરી 16 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
4 | દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | ફેબ્રુઆરી 17 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
5 | ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ | ફેબ્રુઆરી 18 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
6 | યુપી વોરીયોર્ઝ vs દિલ્હી કેપિટલ્સ | ફેબ્રુઆરી 19 | 7:30 PM | કોટંબી સ્ટેડિયમ | વડોદરા |
7 | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs મુંબઈ ઈન્ડિયન્સ | ફેબ્રુઆરી 21 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
8 | દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરીયોર્ઝ | ફેબ્રુઆરી 22 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
9 | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs યુપી વોરીયોર્ઝ | ફેબ્રુઆરી 24 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
10 | દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ | ફેબ્રુઆરી 25 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
11 | મુંબઈ ઈન્ડિયન્સ vs યુપી વોરીયોર્ઝ | ફેબ્રુઆરી 26 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
12 | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs ગુજરાત જાયન્ટ્સ | ફેબ્રુઆરી 27 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
13 | દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ | ફેબ્રુઆરી 28 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
14 | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs દિલ્હી કેપિટલ્સ | માર્ચ 1 | 7:30 PM | એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગલુરુ |
15 | યુપી વોરીયોર્ઝ vs ગુજરાત જાયન્ટ્સ | માર્ચ 3 | 7:30 PM | એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
16 | યુપી વોરીયોર્ઝ vs મુંબઈ ઈન્ડિયન્સ | માર્ચ 6 | 7:30 PM | એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
17 | ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ | માર્ચ 7 | 7:30 PM | એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
18 | યુપી વોરીયોર્ઝ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | માર્ચ 8 | 7:30 PM | એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
19 | મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ | માર્ચ 10 | 7:30 PM | બ્રેબોર્ન સ્ટેડિયમ | મુંબઈ [CCI] |
20 | મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | માર્ચ 11 | 7:30 PM | બ્રેબોર્ન સ્ટેડિયમ | મુંબઈ [CCI] |
21 | TBD (એલિમિનેટર) | માર્ચ 13 | 7:30 PM | બ્રેબોર્ન સ્ટેડિયમ | મુંબઈ [CCI] |
22 | TBD (ફાઈનલ) | માર્ચ 15 | 7:30 PM | બ્રેબોર્ન સ્ટેડિયમ | મુંબઈ [CCI] |
આ પણ વાંચો : IPL 2025: શેડ્યૂલ, સ્થળ, ટીમોની માહિતી સાથે ક્યાં જોવું તે વિશે જાણો
women premier league 2025 ની ટીમો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- કેપ્ટન – સ્મૃતિ મંધાના
- ડેની વ્યાટ
- સબીનેની મેઘના
- આશા શોભના જોય
- ચાર્લી ડીન
- એલિસ પેરી
- જ્યોર્જિયા વેરહામ
- હિથર ગ્રેહામ
- જોશીથા વી જે
- કનિકા આહુજા
- કિમ ગાર્થ
- પ્રેમા રાવત
- રાઘવી બિસ્ત
- શ્રેયંકા પાટીલ
- નુઝહત પરવીન
- રિચા ઘોષ
- એકતા બિષ્ટ
- જાગ્રવી પવાર
- રેણુકા સિંહ
મુંબઈ ઈન્ડિયન્સ
- કેપ્ટન : હરમનપ્રીત કૌર
- અક્ષિતા મહેશ્વરી
- અમનદીપ કૌર
- અમનજોત કૌર
- એમેલિયા કેર
- ક્લો ટ્રાયોન
- હેલી મેથ્યુસ
- જીંતિમણી કલિતા
- કીર્તન બાલાક્રિશ્નન
- નાદીન ડી ક્લાર્ક
- નતાલી સાયવર
- પૂજા વસ્ત્રાકર
- સજીવન સજના
- સંસ્કૃતિ ગુપ્તા
- જી કમલીની
- યાસ્તિકા ભાટિયા
- પરુનીકા સિસોદિયા
- સાયકા ઈશાક
- શબ્નીમ ઈસ્માઈલ
ગુજરાત જાયન્ટ્સ
- કેપ્ટન :એશલે ગાર્ડનર
- ભારતી ફુલમાલી
- લૌરા વોલ્વાર્ડ
- ફોબી લિચફિલ્ડ
- સિમરન શેખ
- ડેનિયલ ગિબ્સન
- દયાલન હેમલતા
- ડીઆન્ડ્રા ડોટિન
- હરલીન દેઓલ
- સયાલી સાતઘરે
- તનુજા કંવર
- બેથ મૂની
- કાશવી ગૌતમ
- મન્નત કશ્યપ
- મેઘના સિંહ
- પ્રકાશિકા નાઈક
- પ્રિયા મિશ્રા
- શબનમ શકીલ
યુપી વોરીયર્સ
- કેપ્ટન : દીપ્તિ શર્મા
- આરુષિ ગોયલ
- કિરણ નવગિરે
- શ્વેતા સેહરાવત
- વૃંદા દિનેશ
- ચમારી અથાપથુ
- ચિનેલ હેનરી
- ગ્રેસ હેરિસ
- ક્રાંતિ ગૌડ
- પૂનમ ખેમનાર
- સોફી એક્લેસ્ટોન
- તાહલિયા મેકગ્રા
- ઉમા છેત્રી
- અલાના કિંગ
- અંજલિ સરવાણી
- ગૌહર સુલ્તાના
- રાજેશ્વરી ગાયકવાડ
- સાયમા ઠાકોર
દિલ્હી કેપીટલ્સ
- કેપ્ટન : મેગ લેનિંગ
- જેમીમાહ રોડ્રિગ્સ
- શેફાલી વર્મા
- સ્નેહા દીપ્તિ
- એલિસ કેપ્સી
- એનાબેલ સધરલેન્ડ
- અરુંધતી રેડ્ડી
- જેસ જોનાસેન
- મેરિઝાન કેપ
- મીનું મની
- એન. ચારણી
- નિકી પ્રસાદ
- રાધા યાદવ
- શિખા પાંડે
- નંદિની કશ્યપ
- સારાહ બ્રાયસ
- તાનિયા ભાટિયા
- તિતસ સાધુ