Tuesday, March 19, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 03-07-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 03-07-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, CHALET અને GRANULES વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, BRITANNIA, HEROMOTOCO અને JKCEMENT  વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 15900 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 15900 ઉપર ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • NiftyBank માં 33775 ઉપર 34147 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Britannia માં 3505 ઉપર 3600 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Heromotoco માં 2770 ઉપર 2810 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Jkcement માં 2090 ઉપર 2160 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. અને સારા વોલ્યૂમ સાથે 5 માંથી 4 દિવસ નીચે બાજુ ગેપ માં ખૂલી પછી ઉપર તરફ ની સફર જોવા મળી હતી. અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 15900 થી 16170 નો ગેપ જોવા મળે છે એ જોતાં આવનાર દિવસોમાં 15900 ઉપર રહેવામાં સફળ રહે તો 16150-16200 સુધીના લેવલ જોવા મળી શકે છે. 15500-15900 ની વચ્ચે અથડાતા જોવા મળે છે. એ જોતાં એની બહાર વધુ વધઘટ જો મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see is trade in falling channel and this week out of 5 days 4 days open in gap down and then start upside move. On weekly chart we see 15900 to 16170 gap. So sustain above 15900 we see upside move till 16150-200. Currently its trade in a range 15500-15900. out side thu=is range we see some sharp move.

NIFTYBANK

  • Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 33700 ઉપર રહે તો ફરી ઉપર ના લેવલ જોવા મળી શકે છે. 32000 નીચે વધુ જડપ થી વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 33700 ઉપર 34400-35000-36000 સુધીના લેવલ જોવા મળી શકે છે.
  • NiftyBank :- As per chart we see that above 33700 we see again more upside level. But Below 32000 we see down fall with sharp move. Above 33700 we see 34400-35000-36000 level in coming days.

CHALET

- Advertisement -
  • Chalet નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3-4 મહિના ની વધઘટ માંથી બહાર નીકળી ઉપર તરફ ની ફરી શરૂવાત કરી હોય એવું લાગે છે. સૌથી ઉપરના લેવલે બંધ આવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 333 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Chalet :- As per chart we see that after 3-4 month range break on upside. Weekly close at Highest level of range. Coming days if cross 333 then we see more upside.
  • Support Level :- 323-315-310.
  • Resistance level :- 354-361-368.

GRANULES

  • Granules નો ચાર્ટ નો જોતાં ખ્યાલ આવે છે કે 200w SMA નો સપોર્ટ લઈને ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. 283 નજીક 21w EMA નજીક આવે છે એની ઉપર રહેવાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Granules :- As per chart we see that fins support at 200w SMA and give good bounce. 21w EMA near 283. so above that sustain then we see more upside levels.
  • Support Level :- 268-265-262.
  • Resistance Level :- 285-290-302-313-324.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular