Saturday, June 14, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસમાનસિક તણાવ, ક્રોધ, ચીડિયાપણું, ગુસ્સો વગેરેને દુર કરીને માનસિક શાંતિ પ્રદાન કરતાં...

માનસિક તણાવ, ક્રોધ, ચીડિયાપણું, ગુસ્સો વગેરેને દુર કરીને માનસિક શાંતિ પ્રદાન કરતાં “શશાંકાસન”ના ફાયદાઓ ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

શશાંકાસન

- Advertisement -

શશાંકાસન ના લાભ : –

  • આ આસન આંતરડા, યકૃત, સ્વાદુપિંડ અને કીડનીને ઉર્જા પ્રદાન કરે છે અને ગર્ભાશયને પુષ્ટ કરીને પેટ, કમર અને નિતંબની ચરબી ઘટાડે છે.
  • માનસિક તણાવ, ક્રોધ, ચીડિયાપણું, ગુસ્સો વગેરેને દુર કરીને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને દમ તથા હૃદયરોગીઓ માટે વિશેષ લાભપ્રદ છે.

- Advertisement -

કોણ ન કરી શકે ?

  • જે વ્યક્તિને ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રેશર) અથવા સ્લીપ ડિસ્ક અથવા તો ચક્કર આવતા હોય તેમણે આ આસન ન કરવું જોઈએ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular