Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીની જી-1 અંડર 25 ટૂનામેન્ટ માટે ટીમમાં પસંદગી

જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ખેલાડીની જી-1 અંડર 25 ટૂનામેન્ટ માટે ટીમમાં પસંદગી

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના બે સિનિયર ક્રિકેટરનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજીત જી-1 અંડર 25 ટૂનામેન્ટ માટે ટીમમાં પસંદગી પામ્યા છે.

જામનગર ડિસ્ટ્રકટ ક્રિકેટ એસોસિએશનના બે સીનીયર ક્રિકેટર્સ કરણ પટેલ અને ભવ્યેશ દોંગાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન દ્વારા આયોજીત જી-1 અન્ડર-25 ટુર્નામેન્ટ માટેની ટીમમાં પસંદગી થઇ છે. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશીએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચીંગ લઇ રહ્યા છે. સિનિયર ક્રિકેટ ટીમ મેનેજર ભરતભાઇ મથ્થર એ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશીએશન તરફથી બન્ને ક્રિકેટર્સને અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular