કાલાવડ APMC માં કપાસ અને મગફળી ની પુષ્કળ આવક
APMC માં કપાસના એક મણ ના 1750 જેટલો ભાવ : મગફળી ના એક મણ ના 1225 જેટલો ભાવ મળ્યા : આજ રોજ કપાસ ની વીસ હજાર મણ કપાસ ની આવક થઈ અંને મગફળીની 14000 મણ જેટલી આવક થઈ : ખેડૂતો ને સારા ભાવ મળતા ખેડૂતો માં ખુશી ની લાગણી જોવા મળી