Tuesday, September 27, 2022
Homeરાજ્યજામનગરસ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા નાયબ કમિશનરના હસ્તે ધ્વજવંદન

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા નાયબ કમિશનરના હસ્તે ધ્વજવંદન

- Advertisement -

જામનગરમાં 73મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંજુમન તાહેરીયા મહોલ્લા સુવર્ણ સમાજ દાઉદી વહોરા સમાજ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ.કે.વસ્તાણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ તકે વહોરા સમાજના અગ્રણી અમિલશાહભાઈ અને પી.આર.ઓ શેખ બદરુદ્દીન મોદી સહિતના વહોરા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કરી સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular