Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરલાઈફ ટાઈમ યાદગીરી રહે તેવી કંકોત્રીની જામનગરવાસીઓમાં ડીમાન્ડ

લાઈફ ટાઈમ યાદગીરી રહે તેવી કંકોત્રીની જામનગરવાસીઓમાં ડીમાન્ડ

ઇ-ઇન્વીટેશન સેલીબ્રીટીના માધ્યમથી આપી શકાશે : વેવાઈ કંકોત્રીનો લોકોમાં ક્રેઝ

- Advertisement -

જામનગરમાં લગ્નની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. જેમાં આમંત્રણ સ્વરૂપે અપાતા વેડિંગ કાર્ડમાં અવનવી વેરાઈટીઓ આવી છે. રીયુસેબલ કંકોત્રી, વુડન કંકોત્રી, તેમજ મેમરીને સાચવીને રાખી શકાય તે પ્રકારની કંકોત્રીઓ લોકોની પહેલી પસંદ બની છે.

- Advertisement -

પરંતુ આ વર્ષે વેવાઈ કંકોત્રીની ખુબ ડીમાન્ડ છે જેમાં સામા પક્ષના વર કે વધુ તેમના વેવાઈના ઘરે એક બોક્સ જેવી અને લાઈફ ટાઇમ લગ્નની મેમરી રહી શકે તે માટે ડીઝાઈન કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરવાસીઓમાં પણ આ પ્રકારની કંકોત્રીનો કેઝ જોવા મળ્યો છે. આ સ્પેશીયલ કંકોત્રી ડીમાન્ડમાં રહી છે જેમાં વરવધુના ફોટા, ચોકલેટ બોક્સ, લગ્નના મૂહર્ત સાથેના ડ્રાયફ્રુટ સહીતની કંકોત્રી ડીઝાઇન કરીને પણ વેવાઇને આપવામાં આવે છે.

આ સિવાય હેન્ડબેગ કંકોત્રી પણ ડીમાન્ડમાં છે.

- Advertisement -

કંકોત્રીના વેપારીનું શું કહેવું છે જોઈએ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular