Tuesday, August 16, 2022
Homeરાજ્યજામનગરગાયત્રીનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

ગાયત્રીનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના ગાયત્રીનગર ગામમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે ન્હાવા ગયા તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ગાયત્રીનગર ગામમાં રહેતા અને ખેતીકરતા મનસુખભાઈ વસ્તાભાઈ ચાંગાણી (ઉ.વ.55) નામના પ્રૌઢ ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતાં તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું શુક્રવારે સાંજે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular