View this post on Instagram
જામનગર – ખંભાળિયા હાઈવે પર બાઈક ચાલકો બેફામ પુર ઝડપે બેફિકરાઈથી બાઈકો ચાલવાતા જોવા મળ્યા હતાં. જેમાં બાઈક પર સુતા – સુતા સ્ટંટ અને રેસ કરતા વિડીયો વાયરલ થયા હોવાનું જણાયું હતું. આવા જ જોખમી સ્ટંટના કારણે થોડા સમય પહેલા અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પુરઝડપે જોખમી સ્ટંટ કરતા યુવાનો વિડીયોમાં જોવા મળે છે.