Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરપતિના દીર્ઘાયુ માટે પત્ની દ્વારા વટસાવિત્રીનું વ્રત - VIDEO

પતિના દીર્ઘાયુ માટે પત્ની દ્વારા વટસાવિત્રીનું વ્રત – VIDEO

જેઠ સુદ પૂનમના પતિના દીર્ઘાયુ માટે પત્નીઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આજરોજ જામનગરમાં પત્નીઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. સવારે બહેનોએ વડલાની પૂજા કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular