Thursday, May 22, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીય14 દેશોમાંથી પસાર થતો યુ-ટર્ન વગરનો વિશ્વનો સૌથી લાંબો રસ્તો... 30 હજાર...

14 દેશોમાંથી પસાર થતો યુ-ટર્ન વગરનો વિશ્વનો સૌથી લાંબો રસ્તો… 30 હજાર કિ.મી. સુધી કોઇ વણાંક નહીં

દુનિયાના જુદા જુદા દેશોમાં ઘણી જુદી જુદી અજાયબીઓ જોવા મળે છે. ત્યારે શું તમે જાણો છો દુનિયાના સૌથી લાંબા રોડ વિશે…? કે જ્યાં 30  હજાર કિલોમીટર સુધી કોઇ જ વણાંક આવતો નથી.

- Advertisement -

દુનિયાભરમાં એવા કેટલાંક હાઈવે છે જે એક જગ્યાને બીજા સ્થાન સાથે જોડે  છે ત્યારે દુનિયાનો સૌથી લાંબો રોડની વાત કરીએ તો પૈન અમેરિકન હાઈવે એ એક પ્રખ્યાત સૌથી લાંબો રોડ છે. જે બે મહાદ્વિપોને મળે છે. કહેવાય છે કે આ રસ્તો એટલો લાંબો છે કે તેના પર ચાલતા ચાલતા 14 દેશોની  યાત્રા કરી શકાય છે કહેવાય છે કે આ સીધો રોડ છે કે જ્યાં 30000 કિલો મીટર સુધી કોઇ  ટર્ન કે કોઇ કટ નથી. એક અનુમાન મુજબ જો પ્રતિદિવસ 500 કિલોમીટરની યાત્રા કરવામાં આવે તો આ 48000 કિ.મી. રોડ પુરો કરતા 60 દિવસ જેવું લાગે આ રોડના નિર્માણમાં 14 દેશોનું યોગદાન છે. જેમાં કોસ્ટારિકા પેરુ, પનામા, નિકારાગુઆ, મેક્સિકો, હૈયુએસ, હોંડુરસ, ગ્વાટમાલા, વોલીમીયા અલ સલ્વાડોર, કોલંબિયા, ચીલી, કેનેડા અને અજેન્ટિના જેવા દેશોને સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular