View this post on Instagram
કાલાવડ-ધોરાજી રોડ પર તુફાન ગાડી ડીવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાઈ… – VIDEO
કાલાવડ-ધોરાજી રોડ પર હનુમાન કુવા પાસે એક તુફાન ગાડી ધોરાજી તરફથી આવી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ગાડી ડીવાઈડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઈટ પોલ સાથે અથડાઈ હતી, સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ ન હતી. અને ટ્રાફિક ઓછો હોવાથી મોટી દુર્ઘટના સહેજ માં ટળી હતી.