Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરવિડિઓ : ભાણવડ નગરપાલિકાના સફાઇ કામદારો હડતાળ પર, ત્રણ દિવસથી ગંદકીના કારણે...

વિડિઓ : ભાણવડ નગરપાલિકાના સફાઇ કામદારો હડતાળ પર, ત્રણ દિવસથી ગંદકીના કારણે લોકો ત્રાહિમામ

- Advertisement -

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલીકાના કેટલાક સફાઈ કામદાર આંદોલન ઉપર ઉતરતા શહેરમાં સફાઈ કામ ન થતાં જેથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ માં છેલ્લા 3 દિવસથી નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતાં શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોનો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે જ્યારે કેટલાક સફાઈ કામદારો નગરપાલિકા સામે પોતાની વિવિધ માંગણીને લઈને પ્રતિક અપવાસ પર બેસી જવાન કારણે કેટલાક વિસ્તારોમાં સફાઈની કામગીરી અટકી જવા પામી છે ત્યારે સફાઈ કામદારો માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેવું સફાઈ કામદારોએ જણાવ્યું હતું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular