હિમાચલ પ્રદેશમાં ઘણી વખર ભૂસ્ખલની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં જોત જોતા માં જ આખો પહાડ તૂટી પડે છે. અને ત્યાં ઊભેલા લોકો જીવ બચાવવા માટે દોડાદોડી કરે છે. સોલનના દેઢ ઘરાટ નજીક એક પહાડ તૂટી પડતા રોડ પર કાટમાળ હોવાને લીધે અડધો કલાક સુધી લોકો ફસાઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
https://twitter.com/khabargujarat/status/1463763952819576834