Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરસ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 3.90 લાખ તિરંગા અપાયા

સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 3.90 લાખ તિરંગા અપાયા

વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા વહીવટી તંત્રને સુપ્રત

- Advertisement -

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા. 8 થી તા. 15 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની ઉજવણી તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર જિલ્લામાં 33.90 લાખ અને રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં 10 હજાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં થયેલી આ સામાજિક ઉત્તરદાયિત્વની પ્રવૃત્તિ અંતર્ગત જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં કુલ મળીને 7.90 લાખ તિરંગા સબંધિત જિલ્લાના વહીવટી તંત્રને લોકોમાં વહેંચવા માટે આપવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular