View this post on Instagram

જામનગર શહેરમાં શાકમાર્કેટ નજીક ભોઇવાડા વિસ્તારમાં કોઇ તત્વોએ મોટી સંખ્યામાં ઇંગ્લીશ દારૂનો નશો કરી ખાલી બોટલો આ વિસ્તારમાં ગોઠવીને દારૂ બંધીના લીરા ઉડાવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. જાહેરમાં દારૂની ખાલી બોટલોના ફોટા વાયરલ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.