Friday, April 19, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસગેસ-એસીડીટી મટાડવા તેમજ પેટની ચરબી અને મેદસ્વીતા માં રાહત મેળવવા માટે “નૌકાસન”...

ગેસ-એસીડીટી મટાડવા તેમજ પેટની ચરબી અને મેદસ્વીતા માં રાહત મેળવવા માટે “નૌકાસન” જાણો ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

- Advertisement -

મહત્વ:
– ફાંદ અને ચરબી ગાયબ કરે છે.
– પેટની સમસ્યા અને મેદસ્વીતામાં રાહત અપાવે છે.
– શરીર લચીલું બને છે.
– ટોનીંગ પાવર મળે છે.
– ગેસ-એસીડીટી મટે, પાચનતંત્ર મજબુત થાય.

- Advertisement -

મર્યાદા:
– જેમને થાપાનું સર્જરી કરાવી હોય તે ન કરે.
– કમરનો સતત દુખાવો હોય તો ન કરવું.

યોગ્ય પદ્ધતિ:
– આશરે 15 સેકન્ડ ગેપ રાખી આ ક્રિયા પાંચ વખત કરો.
– 30 સેકન્ડથી વધુ સમય ન કરવું.
– સમતળ જમીન પર આસન પાથરીને કરવું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular