Wednesday, August 12, 2026
Homeનોલેજ એક્સપ્રેસનોલેજ એકસપ્રેસ : કોની નિમણૂક કોના દ્વારા થાય છે?

નોલેજ એકસપ્રેસ : કોની નિમણૂક કોના દ્વારા થાય છે?

કોની નિમણૂક કોના દ્વારા થાય છે?

  • હાઇકોર્ટના ન્યાયાધીશ: રાષ્ટ્રપતિ
  • સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ: રાષ્ટ્રપતિ
  • ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર: રાષ્ટ્રપતિ
  • ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI): રાષ્ટ્રપતિ
  • એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા: રાષ્ટ્રપતિ
  • કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG): રાષ્ટ્રપતિ
  • UPSCના અધ્યક્ષ: રાષ્ટ્રપતિ
  • વડાપ્રધાન: રાષ્ટ્રપતિ
  • કેન્દ્રીય મંત્રીમંડળ: રાષ્ટ્રપતિ (વડાપ્રધાનની સલાહ પર)
  • મુખ્યમંત્રી: રાજ્યપાલ
  • રાજ્ય જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ: રાજ્યપાલ
  • નીતિ આયોગના ઉપાધ્યક્ષ + CEO: વડાપ્રધાન
 નોંધ-આ માહિતી ઓગસ્ટ 2026ના પ્રકાશિત કરવામાં આવી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular