Wednesday, April 30, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઆ ટાપુ પર ત્રણ દિવસમાં 200 થી વધુ ભૂકંપ નોંધાયા

આ ટાપુ પર ત્રણ દિવસમાં 200 થી વધુ ભૂકંપ નોંધાયા

ગ્રીક નાગરિક સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે, અંતાલ્યા અને એમોર્ગોસ ટાપુઓ વચ્ચે 200 થી વધુ ભૂકંપ નોંધાયા છે.

- Advertisement -

પર્યટકોમાં લોકપ્રિય એવા અંતાલ્યા અને એમોર્ગોસ ટાપુઓ વચ્ચે ત્રણ દિવસમાં 200 થી વધુ ભૂકંપ નોંધાયા હતાં. ત્યારે લોકોને બંદરોથફી દૂર રહેવા, તેમના પુલ ખાલી કરવા, ઈન્ડોર જગ્યાઓમાં ભૈગા થવાનું ટાળવા તેમજ શાળા બંધ રાખવાની સલાહ આપવામાં આવી હતી.

આ તકે ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસે આપાતકાલીન બેઠક યોજી હતી. આર્દિનિયાના લોકોને અમ્મૌદી, આર્મેની, કોફોસ અને ફિરાના બંદરોથી દુર રહેવાની સલાહ આપવામાં આવી હતી. સેન્ટોરિન એક જવાળામુખી ટાપુ છે. જે તેની સુંદરતા અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત છે. એતાલ્યા એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે તેને સફેદતા, ઢાળવાની ખડકો અને કાળી રેતીના દરિયાકિનારા માટે જાણીતું છે. દર વર્ષે લગભગ 30 લાખ લોકો આ ટાપુની મુલાકાત લે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular