Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરઅમરાપર વિસ્તારમાં દિપડો ત્રાટકયો

અમરાપર વિસ્તારમાં દિપડો ત્રાટકયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના અમરાપર ગામે ધાતીધાર વાડી વિસ્તારની અંદર રાજુભાઈ સોંદરવાની વાડીએ દિપડાએ પાડા ઉપર હુમલો કરી તેમને મારી નાખતા રાજુભાઈ ધુડા અને રાજુભાઈ સોંદરવા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે દિપડાને ઝડપી લેવા પાંજરૂ મુકી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular