Saturday, July 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર - સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ચાતુર્માસ યાદી

જામનગર – સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ચાતુર્માસ યાદી

જામનગર શહેરમાં સ્થાનકવાસી જૈન સંઘોમાં ચાતુર્માસમાં સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજીત છે જેની યાદી નીચે મુજબ છે.

- Advertisement -

1 હાલાર સંપ્રદાયના પરમ પૂજ્ય કેશવજી મુનિ મહારાજ સાહેબ તેમજ બરવાળા સંપ્રદાયના ગરચ્છાધીપતિ પરમ પૂજય સરદારમુનિ મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય અમૃતમુની મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ગુંજનમુનિ મહારાજ સાહેબ પટેલ કોલોની -4 જૈન ઉપાશ્રય: અને પરમ પૂજ્ય કમળાબાઈ સ્વામી આદિ થાણા પટેલ કોલોની શેરી નંબર 3 કૃષ્ણ કુંજ.

સંપર્ક : હસમુખભાઇ જૈન મો. 9408308181/ હિતેશભાઇ માલદે મો. 98982 33210.

- Advertisement -

2 શ્રમણ સંઘના પરમ પૂજ્ય ઋષભમુનિ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ધૈર્ય મુનિ મહારાજ સાહેબ થાણા 2 તેજપ્રકાશ સોસાયટી જૈન ઉપાશ્રય ધન્વંતરિ મંદિર સામે જામનગર.

સંપર્ક : પ્રાણલાલ સી. દોશી મો. 9374513366.

- Advertisement -

3 અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પરમ પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબના આજ્ઞાનુવરતીની પરમ પૂજય વિશ્ર્વાસીની બાઈ સ્વામી આદિ થાણા 4 તથા ગોંડલ સંપ્રદાયના જશ -ઝવેર -સમય -પ્રભા -દિવ્ય ગુરુણીના શિષ્ય મધુર વ્યાખ્યાની બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય કુંદનબાઇ સ્વામી જ. મ. વા. શાહ ઉપાશ્રય વારિયા ડેલો ચાંદીબજાર જામનગર

સંપર્ક : દીપકભાઈ આર. શાહ મો. 9824240660/રાજુભાઈ આર. શાહ મો. 9824212405/ રાજુભાઈ પી. શાહ મો. 9712374930

4 ગોંડલ સંપ્રદાયના જશ-ઝવેર-સમય- પ્રભા-દિવ્ય ગુરુણીના સુશિષ્ય મધુર વ્યાખ્યાની પરમ પૂજ્ય ક્રિષ્નાબાઈ સ્વામીના શિષ્યા મધુર વ્યાખ્યાની બાળ બ્રહ્મચારી પરમ પૂજય માલતીબાઈ સ્વામી અને સેવાભાવી બાળબ્રહ્મચારી પરમ પૂજ્ય સુધાબાઈ સ્વામી કે. ડી. શેઠ ઉપાશ્રય સદગુરુ કોલોની સ્વસ્તિક સોસાયટી સત્ય સાંઈ સ્કૂલ સામે જામનગર

સંપર્ક : અજયભાઇ આર. શેઠ મો. 9825515633/ લાલુભાઇ કોઠારી મો. 9825420232

5 ગોંડલ સંપ્રદાયના જશ -ઝવેર -સમય -પ્રભા -દિવ્ય ગુરુણીના શિષ્ય પરમ પૂજ્ય મંજુલાબાઈ સ્વામીના શિષ્ય બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય હંસાબાઈ સ્વામી તથા બાળ બ્રહ્મચારી પરમ પૂજય સિદ્ધિબાઈ સ્વામી પ્રવાસી ગૃહ જૈન ઉપાશ્રય લાલબંગલો જામનગર.

સંપર્ક : પ્રમોદભાઈ મહેતા મો.9426963483

6 જ્ઞાનગરછના આચાર્ય ભગવંત પ્રકાશમુની મહારાજ સાહેબના આજ્ઞાનુવરતીની પરમ પૂજય રંજનાજી મહાસતીજી પરમ પૂજ્ય સંગીતાજી મહાસતીજી પરમ પૂજ્ય નિવૃત્તિજી મહાસતીજી થાણા 3 ચંપકલાલ વીરજીભાઈ મહેતા જૈન ઉપાશ્રય રણજીત નગર જામનગર

સંપર્ક : વિનુભાઈ આર. મહેતા મો. 9824211801.

સંકલન : અજય આર. શેઠ ટ્રસ્ટી સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજાર અને કે. ડી. શેઠ ઉપાશ્રય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular