Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયઆજે સંવિધાન દિવસ : પારિવારિક પક્ષો દેશ માટે ચિંતા-પ્રધાનમંત્રી મોદી

આજે સંવિધાન દિવસ : પારિવારિક પક્ષો દેશ માટે ચિંતા-પ્રધાનમંત્રી મોદી

- Advertisement -

સંવિધાન દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહનું આયોજન કરાયું જેમાં અનેક મહાનુભાવોની સાથે 5ીએમ મોદીએ પણ સંબોધન કર્યું છે. જેમાં બલિદાન આપનારા વીરને નમન કરવાની સાથે સાથે સંવિધાનની ગરિમા અને સમાજની કર્તવ્યભાવનાની સાથે સાથે પારિવારિક પાર્ટીઓને લઈને પણ પ્રહાર કર્યા છે.

- Advertisement -

આજનો દિવસ ડૉ. બાબા સાહેબ આંબેડકર જેવા ધુરંધરોને નમન કરવાનો છે. આજનો દિવસ સદનને પ્રણામ કરવાનો છે. આ પવિત્ર જગ્યાએ મહિનાઓ સુધી ભારતના વિદ્વજજનો, એક્ટિવિસ્ટોએ દેશના ઉજજ્વળ ભવિષ્ય માટે વ્યવસ્થા બનાવી મંથન કર્યું અને સંવિધાન રૂપી અમૃત મળ્યું છે, જેણે અહીં પહોંચાડ્યા છે. આજે બાપૂને પણ નમન કરવાના છે. આઝાદીમાં જેઓએ બલિદાન આપ્યું તે તમામને નમન કરવાનો અવસર છે. આતંકવાદીઓ સામે અનેક વીરોએ બલિદાન આપ્યું છે તેમને નમન કરૂં છું. આજે સંવિધાન બનાવવા મળતું તો શું થતું. અનેક પંત અને અનેક રજવાડા હોવા છતાં સંવિધાનના માધ્યમથી દેશને બંધનમાં બાંધીને આગળ વધારવાની યોજના બનાવવી તેને આજે જોઈએ તો એક પેજ પણ નહીં બને. નેશન ફર્સ્ટથી દેશ હિત પણ પાછળ રહી જાય છે. તેમની વિચારધારામાં ધાર હતી અને રાષ્ટ્રહિતને ઉપર રાખ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular