Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અંધાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અંધાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી

- Advertisement -

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા જામ રણજીતસિંહજી નિરાધાર આશ્રમ તથા અંધજન તાલીમ કેન્દ્ર જામનગર માં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

- Advertisement -


આ તકે વૃદ્ધો તથા દિવ્યાંગોના આશીર્વાદ લઇ અને તેમની સાથે ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. ઉપરાંત આ તમામ નુ શાલ ઓઢાડી સન્માન કર્યું તથા રોકડ પુરસ્કાર અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. અને તેઓ સાથે વિચાર ગોષ્ટી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular