Saturday, June 14, 2025
Homeવિડિઓપહલગામ હુમલાના વિરોધમાં ભાણવડ બંધ... - VIDEO

પહલગામ હુમલાના વિરોધમાં ભાણવડ બંધ… – VIDEO

હિન્દુઓ દ્વારા મહારેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું

- Advertisement -

હિન્દુ ધર્મના પર્યટકો ઉપર કાશ્મીરના પહેલગામમાં જેહાદી દ્વારા થયેલ હુમલામાં હિન્દુઓની ક્રૂર હત્યાના વિરોધમાં આજે સમગ્ર ભાણવડ પંથકના હિન્દુઓ દ્વારા સાંજે 5:00 કલાકે વેરાડ નાકાના ખોડીયાર ચોકથી સેવા સદન સુધી મહારેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular