Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઓખામાં મધદરિયે પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

ઓખામાં મધદરિયે પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

નવસારી જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ વતની એવા જીતેનભાઈ ભીખાભાઈ હળપતિ નામના 36 વર્ષના માછીમાર યુવાન ગત તારીખ 21 મીના રોજ રાત્રિના સમયે મતદારીએ શક્તિ-1352 નામની બોટની પાછળના ભાગે લઘુશંકા કરવા ગયો હતો, ત્યાં અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની જાણ વિજયભાઈ ગોવિંદભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular