લાલપુરના આરબલુસ ગામમાં જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, સિંચાઈ સમિતીના ચેરમેન વિનુભાઈ વડોદરીયા, જિલ્લા પંચાયતના સભ્ય સુરુભા જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, આહીર સમાજના આગેવાન નાથાભાઈ ગાગલીયા મંડળ પ્રભારી ભરતભાઈ અકબરી, ક્ષત્રીય આગેવાન ભુરુભા જાડેજા, મંડળ પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, મહામંત્રી રવિન્દ્ર સિંહ કચવા, જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ રમેશભાઈ ખેતીયા, ક્ષત્રીય યુવા અગ્રણી ભરતસિંહ જાડેજા તથા વનરાજસિંહ જાડેજા તથા મોટિવેશન સ્પીકર પી.એમ.જાડેજા, સામાજિક ન્યાય સમિતી ચેરમેન આલસૂરભાઈ ખરા, ધ્રોલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ ભવદીપભાઈ પંડ્યા,સેવક ધૂણીયાના આગેવાન રઘુવીરસિંહ અને ઘનશ્યામસિંહ તેમજ આરબલુસના અજયસિંહ જાડેજા, રાજેન્દ્ર સિંહ, બહાદુર સિંહ જાડેજા, હિતેન્દ્ર સિંહ જાડેજા, મુકેશભાઈ ગડારા, લવજી હરજી સાપોવડીયા, શૈલેશભાઈ ગડારા, વિનોદભાઈ દેવજી, પ્રેમજી મોહન, કમલેશ સામજી, લલિતભાઈ કરશનભાઈ, મગધાભા સીધીભાઈ, કમાભાઈ દેવસીભાઈ, હીરાભાઈ હમીરભાઈ, ઓધાભાઈ રાજાભાઈ, ખીમાભાઈ માધાભાઈ સહિતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાલપુરના ઈશ્ર્વરિયા ગામમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર મુકામે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, સિંચાઈ સમિતીના ચેરમેન વિનુભાઈ વડોદરીયા, જિલ્લા પંચાયતના સભ્ય સુરુભા જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, આહીર સમાજના આગેવાન નાથાભાઈ ગાગલીયા મંડળ પ્રભારી ભરતભાઈ અકબરી, ક્ષત્રીય આગેવાન ભુરુભા જાડેજા, મંડળ પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, મહામંત્રી રવિન્દ્ર સિંહ કચવા, જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ રમેશભાઈ ખેતીયા, ક્ષત્રીય યુવા અગ્રણી ભરતસિંહ જાડેજા તથા વનરાજસિંહ જાડેજા તથા મોટિવેશન સ્પીકર પી.એમ.જાડેજા, સામાજિક ન્યાય સમિતી ચેરમેન આલસૂરભાઈ ખરા, ધ્રોલ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ વિનુભાઈ વાળોદરીયા, ઝહીર મલેક, તુલસીભાઈ વળોદરિયા, પંકજ ભાઈ વાળો દરિયા, દેવશીભાઈ ખુટ, ભીખાભાઈ માદલીયા, મેઘજીભાઈ દુધગરા સહિતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
લાલપુરના પીપળી ગામમાં જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, સિંચાઈ સમિતીના ચેરમેન વિનુભાઈ વડોદરીયા, જિલ્લા પંચાયતના સભ્ય સુરુભા જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, આહીર સમાજના આગેવાન નાથાભાઈ ગાગલીયા મંડળ પ્રભારી ભરતભાઈ અકબરી, ક્ષત્રીય આગેવાન ભુરુભા જાડેજા, મંડળ પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, મહામંત્રી રવિન્દ્ર સિંહ કચવા, જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ રમેશભાઈ ખેતીયા, ક્ષત્રીય યુવા અગ્રણી ભરતસિંહ જાડેજા તથા વનરાજસિંહ જાડેજા તથા મોટિવેશન સ્પીકર પી.એમ.જાડેજા, સામાજિક ન્યાય સમિતી ચેરમેન આલસૂરભાઈ ખરા, ધ્રોલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ ભવદીપભાઈ પંડયા, દીલીપભાઈ બેચરા, માસ્તર વિરજીભાઈ, પ્રફુલભાઈ, નાગજીભાઈ ભરવાડ, અરજણભાઈ ખીર, મનોજભાઈ જાફરા, વલ્લભભાઈ ભાળજા, હસુભાઈ બેચરા, વેલજીભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
લાલપુરના મેઘનું ગામે બેઠક સાથે લોકસંપર્કમાં જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડી.ડી.જીવાણી, સિંચાઈ સમિતીના ચેરમેન વિનુભાઈ વડોદરીયા, જિલ્લા પંચાયતના સભ્ય સુરુભા જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવુભા જાડેજા, આહીર સમાજના આગેવાન નાથાભાઈ ગાગલીયા મંડળ પ્રભારી ભરતભાઈ અકબરી, ક્ષત્રીય આગેવાન ભુરુભા જાડેજા, મંડળ પ્રભારી ભવાનભાઈ ચૌહાણ, મહામંત્રી રવિન્દ્ર સિંહ કચવા, જિલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ રમેશભાઈ ખેતીયા, ક્ષત્રીય યુવા અગ્રણી ભરતસિંહ જાડેજા તથા વનરાજસિંહ જાડેજા તથા મોટિવેશન સ્પીકર પી.એમ.જાડેજા ,સામાજિક ન્યાય સમિતી ચેરમેન આલસૂરભાઈ ખરા, ધ્રોલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ ભવદીપભાઈ પંડયા ,મેઘનું ગામના જીતેન્દ્રસિંહ જાડેજા, મોબત સંઘ પૂંજાજી, હકુભા ક્લીયાણસર, રણજીતસિંહ કેશુભા, લખુભા નારૂભા, હેમંત સંઘ રતન સંઘ સહિતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.