Homeવિડિઓજાંબુડા નજીક બસ કંડકટર દ્વારા વિદદ્યાર્થી સાથે ખરાબ વર્તન ? - VIDEO

જાંબુડા નજીક બસ કંડકટર દ્વારા વિદદ્યાર્થી સાથે ખરાબ વર્તન ? – VIDEO

જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા નજીક એક વિદ્યાર્થી સાથે એસટી બસના ક્ધડકટર દ્વારા બોલાચાલી અને ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં ક્ધડકટર દ્વારા વિદ્યાર્થી સાથે બોલાચાલી કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે જાહેર પરિવહન સેવામાં મુસાફરી કરતા મુસાફરો સાથે સન્માનજનક વ્યવહાર કરવાની જવાબદારી લગત કર્મચારી અને અધિકારીની હોય છે. ત્યારે આવા બનાવોને કારણે તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular