Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : ધનતેરસ નિમિત્તે આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધનવન્તરિની પૂજા

Video : ધનતેરસ નિમિત્તે આયુર્વેદ યુનિવર્સિટીમાં ભગવાન ધનવન્તરિની પૂજા

- Advertisement -

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂકયો છે. આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

ત્યારે જામનગર શહેરમાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ધનતેરસ નિમિત્તે ભગવાન ધનવન્તરિની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ડાયરેકટર ડો. અનુપ ઠાકર સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી પૂજા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular