Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરપીએમના આગમનને પગલે કોંગી આગેવાન નજરકેદ

પીએમના આગમનને પગલે કોંગી આગેવાન નજરકેદ

- Advertisement -

જામનગરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર આવી રહ્યાં છે. બપોરબાદ તેઓ જામનગર પહોંચશે. શહેરમાં તેઓનો રોડ-શો, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જંગી જનમેદની વચ્ચે જાહેરસભા તેમજ ખાત મુહુર્ત તથા લોકાર્પણના આયોજન છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકણ પણ જામનગરમાં કરનાર છે. ત્યારે પીએમના આગમનને પગલે વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, પૂર્વ વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી, અસ્લમ ખિલજી, જેનબબેન ખફી સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો, અગ્રણીઓને નજરકેદ કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular