ઓખાના ગાંધીનગરી ભુંગામાં મહારાષ્ટ્ર રાજ્યના જલંધર જિલ્લાના ભોગપુર ગામ ખાતે રહેતા સોહનસિંહ તનસી નામના 35 વર્ષના યુવાનને વિવિધ પ્રકારની બીમારીઓ લાગુ પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાઈ છે.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.