Monday, December 23, 2024
Homeરાજ્યVideo : ઓખાનાં જીવ દયાપ્રેમીની પ્રાણીઓની સેવા

Video : ઓખાનાં જીવ દયાપ્રેમીની પ્રાણીઓની સેવા

- Advertisement -

 

- Advertisement -

ઓખાનાં ગૌસેવક રાજભા કેર અને ચિરાગભાઈ છેલ્લા દશ વષૅથી પ્રાણીઓની સેવા અને તેમનું રેસ્ક્યુ કરી રહ્યા છે.

તાજેતરમાં દ્રારકાનાં વસઈ વાડી વિસ્તારમાંથી ગૌસેવક રાજભા કેર અને ચિરાગ પરમારએ 6 ફુટ લાંબા કોબ્રા ઝેરી સાપનું જીવનાં જોખમે મકાનનાં નળીયામાંથી રેસ્કયુ કરીને જંગલમાં મુકત કર્યો હતો. આ ઉપરાંત દ્રારકાનાં શિવરાજપુર વાડી વિસ્તારમાં જ્વ્લેજ જ જોવા મળતું કીડીખાઉં (pengolin) નામનું પ્રાણીનું રેસ્કયું કરીને જંગલમાં મુકત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular