Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમેયર દ્વારા યુસીડી શાખા અને આધારકાર્ડ સેન્ટરમાં સરપ્રાઇઝ ચેકિંગ

મેયર દ્વારા યુસીડી શાખા અને આધારકાર્ડ સેન્ટરમાં સરપ્રાઇઝ ચેકિંગ

જામનગરના મેયર બિનાબેન કોઠારીએ આજે મહાનગરપાલિકાના યુસીડી શાખા અને બાળકોના આધારકાર્ડ સેન્ટર પર સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને આ વિભાગોમાં કર્મચારીઓની હાજરી તથા કામગીરી સહિતની બાબતોનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ બાળકોના આધાર કાર્ડ કઢાવવા આવતાં વાલીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓ તથા કર્મચારીઓને જરુરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular