Wednesday, June 17, 2026
Homeરાજ્યજામનગરગેરકાયદે મકાનો પર બુલડોઝર...

ગેરકાયદે મકાનો પર બુલડોઝર…

જામનગરમાં સ્મશાન પાસે બુધ્ધનગર નજીક ગેરકાયદેસર રીતે દબાણ કરીને બાંધવામાં આવેલા ત્રણ મકાનો પર જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જગ્યાએ દબાણ કરીને ઉભા કરાયેલાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આજે ફરીથી ગેરકાયદે દબાણો તોડી પાડી જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા 1500 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular